ચાલતી પટ્ટી

ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ...........

-શિક્ષક કભી સાધારણ નહિ હોતા,નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમે પલતે હૈ -

Sep 4, 2020

પરીપત્રો

Govt.Rules

મિત્રો શ્રી હરેશભાઈ જોષી,નિવૃત નાયબ નિયામક (હિસાબી) દ્વારા તૈયાર થયેલ માર્ગદર્શન વિડીયો -
જેમાં,
-સરકારી ખર્ચ માં કરકસર
-જુથ વિમાની ચુકવણી ની ગણતરી 
-રજાનું રોકડ રૂપાંતર
-કરાર આધારિત ફિક્સ પગારના કર્મચારીઑ માટે રજા 
-ફરજ પર જોડાવાનો સમય 
-પેન્શન પાત્ર પગાર
-કુટુંબ પેન્શન ગણતરી 
-બઢતી સમયે પગાર બાંધણી 
-ગુજરાત મુલ્કી સેવા નિયમો પ્રસ્નો 
-દૈનિક ભથ્થું 
-પેંશનની ગણતરી 
આ સમગ્ર બાબત મેળવવા અહી ક્લિક કરો