ગુણોત્સવ ગાઈડ લાઇન 24-25 ( માધ્યમિક)
ગુણોત્સવ સમજૂતી 24-25 ( માધ્યમિક)
ગુણોત્સવ નવી ગ્રેડ પધ્ધતિ 24-25 થી અમલી
ગુણોત્સવ ચેકલિસ્ટ પછી ભરવાનું થતું ગૂગલ ફોર્મ 24-25 લિન્ક માટે અહી ક્લિક કરો
ગુણોત્સવ ગાઈડલાઇન પ્રાથમિક 24-25
ગુણોત્સવ અપલોડ બુક ( પોરબંદર તાલીમ ભવન )પ્રાથમિક
અધ્યયન નિષ્પતી 9 થી 12 date : 9/1/23
ગુણોત્સવ તૈયારી :
માધ્યમિક-ઉ.મા શાળા ગુણોત્સવ ની તૈયારી
વર્ષ:24-25
✅ ચાલુ વર્ષ તેમજ ગત વર્ષની સામયિક કસોટી ની પરિણામ શીટ,ઉત્તરવહી પ્રશ્નપત્ર,અને કી તેમજ ઓનલાઇન ભરેલ પત્રક સાથે
✅૨3-૨4 ની વાર્ષિક કસોટી ની પરિણામ શીટ, ઉત્તરવહી પ્રશ્નપત્ર, કી સાથે
✅૨૩-૨૪ ની પ્રથમ કસોટીની પરિણામ શીટ ,ઉત્તરવહી,પ્રશ્નપત્ર કી
✅ માર્ચ ૨4 બોર્ડનું શાળાનું પરિણામ/જિલ્લા નું પરિણામ/રાજ્યનું પરિણામ
✅ દરેક વિષયની નોટબુકો/ નોંધપોથી/સ્વાધ્યાયપોથી/આલેખપોથી/નકશાપોથી
✅વિવિધ બાહ્ય પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી જોડાયા, અને કેટલાને સિદ્ધિ મળી
✅શાળાના મહેકમ ની વિગતો
✅કુલ વિદ્યાર્થી સંખ્યા, હાજર,ગેર હાજર
✅ સમગ્ર સ્ટાફ ની હાજરી જરૂરી,કોઈ ગેરહાજર ન રહે તેની તકેદારી
✅પુસ્તકાલય ના પુસ્તકો ની સંખ્યા,વિદ્યાર્થી અને શિક્ષકો એ વાંચન કરેલ પુસ્તકો ની સંખ્યા
✅ શાળાના તમામ વર્ગખંડ ની વિગતો/કોમ્પ્યુ લેબ/ઇન્ટરનેટ ની વિગતો
✅વિજ્ઞાન્ પ્રયોગશાળા/સાધનો /ઉપકરણો
✅ સ્ટેમ્લેબ ની વિગતો
✅ દરેક વિષયની અધ્યયન નિષ્પત્તીઓ
✅ શિક્ષક/આચાર્ય રોજનીશી
✅CWSN વિદ્યાર્થીઓ ની માહિતી
✅ યૌગીક્ ક્રિયાઓમા વિદ્યાર્થીઓ ની ભાગીદારી
✅શાળા ટાઈમ ટેબલ, દરેક શિક્ષકો નો અઠવાડિક કાર્યભાર,તાસ ફાળવણી
✅દરેક શિક્ષકો અને આચાર્ય ની લોગબુક
✅સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન
✅ઉપચારાત્મક કાર્ય ની વિગતો
✅ શૈક્ષણિક મુલાકાત્- પ્રવાસ ની વિગતો
✅smdc/વાલી મંડળ ની વિગતો
✅આપત્તિ વ્યવસ્થાપન નકશો - સાધનો - તાલીમ
✅ પ્રાથમિક સારવાર સુવિધા
✅વાલી ને સામયિક તેમજ શાળાકીય પરિણામ ની જાણ કરતી બાબતો
✅ફાયર સેફટી ની વિગતો
✅ શાળાના સ્ટાફ નું પોલીસ વેરિફિકેશન
✅ શાળાના મકાનનું સ્ટકચરલ્ સ્ટેબિલિટી પ્રમાણપત્ર
✅transportation મેળવતા હોય તો તેની વિગતો
✅વિજ્ઞાન પ્રયોગ શાળાની વિગતો-સાધનોની વિગતો-ઉપયોગીતા
✅શાળામાં આવતા સામયિકો,વર્તમાન પત્રો
✅પ્રાર્થના માં થતી વિવિધ પ્રવૃતિ ની વિગતો
✅શાળામાં ચાલતા વિવિધ મંડળો ની પ્રવૃતિઓ
✅રાજ્યકક્ષા એ થતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ની ભાગીદારી/સિદ્ધિ
✅શૈક્ષણિક મુલાકાતો
✅રમત ગમત/ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ની વિગતો,સિદ્ધિ
✅ભાષા તેમજ અન્ય વિષયો ના ખંડ/કોર્નર ની વિગતો
✅ શાળા દ્વારા થતી પર્યાવરણ પ્રવૃત્તિ
✅વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓ ની વિગત તેમજ વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ
✅કલા ઉત્સવ/વિજ્ઞાન પ્રદર્શન ની વિગતો
✅દરેક પરીક્ષા બાદ લેવાયેલ ઉપચારાત્મક કાર્યની વિગતો
✅DTH / CCTv સમાર્ટ કલાસ ની વિગતો
✅ સ્કૂલ વેબસાઈટ- શાળાની મોબાઈલ એપ્લિકેશન ની વિગતો
✅વર્ગખંડ નિરીક્ષણ થશે
✅ છેલ્લા ૩ વર્ષ ના ગુણોત્સવ પરિણામ
✅ શાળાનું બેઝ લાઈન એસેસમેન્ટ
✅ બહુમાળી મકાન હોય તો તેની મંજૂરી
✅ બાળકોની શારીરિક અને માનસિક સલામતી માટેની વ્યવસ્થાઓ
✅ શાળાનું સુંદર ભાવાવરણ/સ્વચ્છતા
By
Atul jadav
Class -2 education
9879040225
No comments:
Post a Comment