SSC-HSC 2023-24 પરીક્ષા માટે ઉપયોગી ઓફલાઇન પત્રકો -ફોટો સાઇન પત્રકો માટે અહી ક્લિક કરો
ધોરણ-12 ફોર્મ ભરવા માટે વર્ડ ફાઇલ
ફોટો રી-સાઇઝ માટે ના માર્ગ દર્શન માટે અહી ક્લિક કરો
SSC 23-24 ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ
SSC-HSC 2023-24 પરીક્ષા ફી અંગેની સૂચનાઓ
SSC-HSC પરીક્ષા કાર્યક્રમ 2024
---------------------------------------------------------------------------------------------------------------------------
મિત્રો એસ.એસ.સી / એચ.એસ.સી પરીક્ષા ને લગતી માહિતી મૂકવામાં આવી છે. થોડો ઘણો ફેરફાર દર વર્ષે હોય છે ,જે આપણી વિવેક બુદ્ધિ પ્રમાણે આગળ વધવું .આ માહિતી સાચવી રાખવી.દર વર્ષે ઉપયોગી બનશે.જેમાં 1) ગે.હા બદલ નોટિસ 2)80% થી ઓછી હાજરી 3)એસ.એસ.સી આવેદન પત્ર 4)લાહિયાની મંજૂરી 5)એસ.એસ.સી પ્રાઈવેટ વિધ્યાર્થી ફોર્મ 6)ખાનગી ઉમેદવારનું સમ્મતિ પત્રક 7)નિયમિત ઉમેદવારનું આવેદન પત્ર 8)આવેદન પત્ર ભરવા માંગતા નથી 9) અપંગ અંગે/ લાહિયા અંગે માર્ગદર્શન 10) ફોટો -સાઇન અને અન્ય ઉપયોગી સાહિત્ય