MS Office-2007/2010 માં પી.ડી.એફ ફાઈલ બનાવવા માટે
MS Office માંથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?
કમલેશ ઝાપડિયા
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?નીચેના સ્ટેપ અનુસરો.
1.સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.