પ્રશ્નબેંક -24 મેળવવા ઇમેજ પર ક્લિક કરો
મિત્રો પ્રિ બોર્ડ એક્ઝામ -2024 માટે હોલટિકિટ ક્રિએટ કરવા અંગે ની એક્સેલ ફાઇલ મેળવો જેમાં તમને મળશે :-
- હોલટિકિટ
- બારકોડ
- પત્રક 01
- બ્લોક વ્યવસ્થા
- ઓળખપત્રક
- બેન્ચ પર લગાવવાની નંબર શીટ
- જવાબવહી નમૂનો
- ખાખી સ્ટિકર નમૂનો
સૌ. મનુભાઈ પટેલ ,ભગવતી વિદ્યાલય ( 9427317284 )
No comments:
Post a Comment