ચાલતી પટ્ટી

ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ...........

શિક્ષક કભી સાધારણ નહિ હોતા,નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમે પલતે હૈ -

Apr 7, 2020

મિત્રો અહી આપેલ પી.ડી એફ માં કુલ ૯૭૯ સરકારી પરિપત્રો અને ઠરાવો છે .ગુજરાત સરકાર દ્વારા સને ૧૯૬૨ થી ૨૦૧૯ સુધી કરવામાં આવેલા સરકારના દરેક વિભાગના જી.આર ની માહિતી મેળવવા ( જમણી બાજુ છેલ્લા કોલમ માં ક્લિક કરવાથી મળશે)
અહી ક્લિક કરો 

Nov 3, 2015

શ્રુતિ ફોન્ટ ચાર્ટ  


Sep 20, 2015

શ્રુતિ ફોન્ટ લખવા માટેની કી :- સૌ.એજ્યુસફર 


Jun 24, 2015

સી.સી.સી મુક્તિ પરિપત્ર 
                                 

Jun 14, 2015

MS Office-2007/2010 માં પી.ડી.એફ  ફાઈલ બનાવવા માટે 

MS Office માંથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?
કમલેશ ઝાપડિયા
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?નીચેના સ્ટેપ અનુસરો. 
1.સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.

Apr 18, 2015

ધોરણ-9 નાપાસ પત્ર